તારીખ ૧૬/૦૨/૨૦૧૮ ના રોજ અમારી શાળામાં માતૃ-પિતૃ પૂજન નો કાર્યક્રમ માનનીય શાસનાધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ રાખવામા આવ્યો હતો.આ કાર્યકમ માં બાળકો અને વાલીઓ તથા શિક્ષકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ના અનુસંધાનમાં શાસનાધિકારી સાહેબશ્રી એ બાળકો ને આર્શીવચન આપ્યા હતા.