Wednesday, 29 August 2018

72 માં સ્વાતંત્ર્યદિન ની ઉજવણી



૭૨ માં સ્વાતંત્ર્ય દિન નિમિતે અમારી શાળા માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા .....જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો...દાતા ઓ તરફથી સુભેચ્છા સાથે દાન આપવામાં આવ્યું હતું....







આ ઉપરાંત એસ.એમ.સી  અને વાલીમીટીંગ  પણ રાખવામાં આવી હતી .....જેમાં વાલીઓ  સાથે એસ.એમ.સી સભ્યો અને આચાર્યશ્રી એ રસીકરણ અને મિશન વિદ્યા અંતર્ગત ચર્ચા કરી હતી....જેમાં બાળકો ને રસી નું મહત્વ અને મિશન વિદ્યા માં બાળકો ને નિયમિત શાળા માં મોકલવા અંગે ચર્ચા થઇ હતી.









જય હિન્દ 









Thursday, 2 August 2018


Mission vidya

              આજ રોજ તા .૨૬/૦૭/૨૦૧૮થી પ્રિય બાળકોની વાચન ,લેખન અને ગણન ક્ષમતા ચકાસવા મૂલ્યાંકન કરવામાં આવેલ .મિશન વિદ્યાનો આ પ્રોજેક્ટ તા ૩૧/૦૭/૨૦૧૮ સુધી ચાલશે.