Monday, 17 December 2018

"સ્વચ્છતા રથ" કાર્યક્રમની ઉજવણી

આજ તારીખ ૧૭/૧૨/૨૦૦૧૮ નાં રોજ શાળામાં સ્વચ્છતા રથ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી ..જેમાં સિદ્ધપુર ચીફ ઓફીસર સાહેબશ્રી એ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું......આ ઉપરાંત સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યાં.


ચીફ ઓફીસર સાહેબશ્રી નું સ્વાગત કરતા  આચાર્યશ્રી પ્રકાશભાઈ .....
 


                 
શાસનાધિકારી સાહેબશ્રી નું સ્વાગત કરતા શ્રી ગોવિંદભાઈ સાહેબ ....
  
.

 ચીફ ઓફિસર સાહેબશ્રી નું સ્વચ્છતા અંગે નું માર્ગદર્શન ........


સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ ....