Thursday, 3 January 2019

સ્ત્રી શક્તિ ....

 અમારી શાળા માં મેદાનમાં કિનારીઓ પર બિનજરૂરી ઉગેલા નિંદામણ અને ઓર્ગેનિક કચરાના નિકાલ ની જગ્યા એ કચરા પર માટી નું સ્તર બનાવી  ને એ કચરા નો ખાતર તરીકે ઉપયોગ લેવાની ...તથા એના ધ્વારા છોડ ને પુરતું પોષણ મળે તેવો પ્રયત્ન કરતા ઉત્સાહી શિક્ષક  બહેનો....
શાળાનાં વર્ગખંડ ની પાછળ નો વિસ્તાર.....

બાળકો ના ક્રીડાંગણ માં માટી નું સ્તર...

સવિતાબેન પટેલ ....

પ્રવૃત્તિમય વિજ્ઞાન વિષય....


      ધોરણ ૭ નાં બાળકો ને વાનસ્પતિક અલિંગી પ્રજનન (કલમ કરવી) ચંપો અને ગુલાબ ના છોડ નો ઉપયોગ કરી ને સમજાવામાં  આવ્યું.....બાળકો એ જાતે આ પ્રવૃત્તિ કરી ને સમજ કેળવી...



ચંપો અને ગુલાબ નાં છોડ.....


રોપણી કરતા ધોરણ ૭ નાં બાળકો...


રોપણી કરતા બાળકો.....