Friday, 26 April 2019

આજ રોજ તારીખ ૦૨/૦૪/૨૦૧૯ ના દીવસે માનનીય શ્રી શાસનાધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને રાજપુર કુમાર શાળા નંબર 7 માં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં છ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું .1 થી 5 રાઉન્ડ માં દરેક રાઉન્ડ માં ૧૦ પ્રશ્નો અને છટ્ઠા રાઉન્ડ માં ૧૫ પ્રશ્નો..આમ કુલ ૬૫ પ્રશ્નો નું આયોજન કરવામાં આવ્યું...જેમાં 10 શાળાઓ ના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક  ભાગ લીધો . જેમાં રાજપુર કન્યાશાળા નંબર 4 દ્વિતીય ક્રમે વિજેતા બની .... માનનીય અધ્યક્ષ મહોદય શ્રી  હિતેશભાઈ પટેલ નાં વરદ હસ્તે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું...
છ રાઉન્ડ ...



ભાગ લીધેલ ટીમ ના નામ ...
શાસનાધિકારી સાહેબ શ્રી ધ્વારા ઇનામ મેળવતી બાળાઓ...

જન્મ દિવસ ની ભેટ ...

ઉનાળા ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે પંખીઓ ને પાણી મળી રહે તે માટે  ધોરણ 4 ની બાળા દ્વારા પોતાના જન્મદિન નિમિતે શાળાને પાણી ના કુંડા ની ભેટ આપવામાં આવી...




જન્મ દિવસ ની ભેટ...

ધોરણ 5 બ ની વિદ્યાર્થીની ઠાકોર સીદ્ધીબેન અરવિંદજી દ્વારા પોતાના જન્મદિન નિમિતે શાળાને દીવાલ ઘડિયાળ ની ભેટ આપવામાં આવી.......





શાળામાં પ્રિન્ટર ની ભેટ...

ધોરણ 8 ની બાળાઓ ના વિદાય પ્રસંગે ધોરણ 8 ની બાળાઓ અને ધોરણ 8 ના શિક્ષકો શ્રી ભાવનાબેન મેવાડા અને શ્રી ભુમીબેન સ્વામી  ધ્વારા રૂપિયા ૧૦૦૦૦ ની કિંમત નું પ્રિન્ટર શાળાને ભેટ આપવામાં આવ્યું .....
પ્રિન્ટર ની ભેટ સ્વીકારતા આચાર્યશ્રી...

ધોરણ 8 ની બાળાઓ નો વિદાય પ્રસંગ

 આજ તારીખ ૦૫/૦૪/૨૦૦૧૯ ના રોજ અમારી શાળા માં ધોરણ 8 ની બાળાઓ નો વિદાય પ્રસંગ યોજાયો.....
વિદાય પ્રસંગે ઉદઘાટન કરતા શાળા ના આચાર્યશ્રી ...


આંખ માં અશ્રુ સાથે વિદાય પ્રસંગે વક્તવ્ય આપતી ધોરણ 8 ની બાળા મેવાડા ગોપી ....