Wednesday, 2 February 2022

૭૩મા પ્રજાસત્તાકદિનની ઉજવણી .....


 પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ મુકામે 26મી જાન્યુઆરીના દિવસે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિત્તે શાળાના એસ.એમ.સી.ના સમિતિના તમામ સભ્યો ઉપસ્થિતરહ્યા અને ગામની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ દીકરી અસ્મીતાબેન પટેલ  દ્વારા ધ્વજવંદન વિધિ કરવામાં આવેલ ...





બાળમેળો- ૨૦૨૨ ની ઉજવણી...

 અમારી શાળામાં લાઈફ સ્કીલ બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ ..જેમાં જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવેલ..જેમ કે , ફ્રુટ ડીશ, ભેળ ડીશ, ઉકાળા, સમોસા, માસ્ક , સ્ટેશનરી , વેસ્ટ માંથી બેસ્ટ , થીયેટર , નાટક , પ્રવાસ માટે ઊંટ લારી વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું....