Monday, 17 December 2018

"સ્વચ્છતા રથ" કાર્યક્રમની ઉજવણી

આજ તારીખ ૧૭/૧૨/૨૦૦૧૮ નાં રોજ શાળામાં સ્વચ્છતા રથ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી ..જેમાં સિદ્ધપુર ચીફ ઓફીસર સાહેબશ્રી એ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું......આ ઉપરાંત સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યાં.


ચીફ ઓફીસર સાહેબશ્રી નું સ્વાગત કરતા  આચાર્યશ્રી પ્રકાશભાઈ .....
 


                 
શાસનાધિકારી સાહેબશ્રી નું સ્વાગત કરતા શ્રી ગોવિંદભાઈ સાહેબ ....
  
.

 ચીફ ઓફિસર સાહેબશ્રી નું સ્વચ્છતા અંગે નું માર્ગદર્શન ........


સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ ....

Monday, 17 September 2018

સુપોષણ અને સ્વચ્છતા અંતર્ગત થયેલા કાર્યક્રમો ..

           નિબંધ સ્પર્ધા .....




 

અમે સ્વચ્છ રહીશું...અને સ્વચ્છતા રાખીશું ....શપથ ગ્રહણ...

                           


સ્વચ્છતા જાગૃતિ માટે રેલી........







ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮

તા ૧૨/૦૯/૨૦૧૮ ના રોજ પ્રા.કુમાર શાળા નં ૪ માં આયોજીત સી.આર.સી કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં અમારી શાળા નાં બાળ વૈજ્ઞાનિકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો....



Wednesday, 29 August 2018

72 માં સ્વાતંત્ર્યદિન ની ઉજવણી



૭૨ માં સ્વાતંત્ર્ય દિન નિમિતે અમારી શાળા માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા .....જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો...દાતા ઓ તરફથી સુભેચ્છા સાથે દાન આપવામાં આવ્યું હતું....







આ ઉપરાંત એસ.એમ.સી  અને વાલીમીટીંગ  પણ રાખવામાં આવી હતી .....જેમાં વાલીઓ  સાથે એસ.એમ.સી સભ્યો અને આચાર્યશ્રી એ રસીકરણ અને મિશન વિદ્યા અંતર્ગત ચર્ચા કરી હતી....જેમાં બાળકો ને રસી નું મહત્વ અને મિશન વિદ્યા માં બાળકો ને નિયમિત શાળા માં મોકલવા અંગે ચર્ચા થઇ હતી.









જય હિન્દ 









Thursday, 2 August 2018


Mission vidya

              આજ રોજ તા .૨૬/૦૭/૨૦૧૮થી પ્રિય બાળકોની વાચન ,લેખન અને ગણન ક્ષમતા ચકાસવા મૂલ્યાંકન કરવામાં આવેલ .મિશન વિદ્યાનો આ પ્રોજેક્ટ તા ૩૧/૦૭/૨૦૧૮ સુધી ચાલશે.


Tuesday, 31 July 2018

'મિશન વિદ્યા' અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન ..



                   

         આજ રોજ આમારી શાળામાં ડી.આઈ.જી શ્રી એમ.એ .ચાવડા સાહેબે ' મિશન વિદ્યા' અંતર્ગત બાહ્યમૂલ્યાંકન કર્યું .








યોગ દિવસ ની ઉજવણી





















              તારીખ ૨૧/૦૬/૨૦૧૮ નાં રોજ રાજપુર પ્રાથમિક કન્યાશાળા નં-૪ , સિદ્ધપુર માં યોગ દિવસ  ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં વિવિધ આસનો કરવામાં આવ્યા હતા .શાસનાધિકારી શ્રી હિતેશભાઈપટેલે હાજર રહીને બાળકો અને શિક્ષકો સાથે યોગ કર્યા હતા.બાળકો અને શિક્ષકો એ રસ પૂર્વક ભાગ લીધો હતો.

Friday, 6 July 2018

વૃક્ષારોપણ

   આજ તા. ૫/૭/૨૦૧૮ નાં રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અમારા શાસનાધિકારી સાહેબ શ્રી હિતેશભાઈ પટેલ સાહેબની હાજરીમાં ઉજવવામાં આવ્યો . 
 માનનીય સાહેબશ્રી દ્વારા પ્રથમ છોડ વાવી શુભારંભ કરવામાં આવેલ. આ સાથે સમગ્ર શાળા પરિવાર અને બધા જ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો .


Friday, 6 April 2018

શૈક્ષણિક પ્રવાસ - સાઈન્સ સિટી અમદાવાદ



Friday, 16 February 2018

તારીખ ૧૬/૦૨/૨૦૧૮ ના રોજ અમારી શાળામાં માતૃ-પિતૃ પૂજન નો કાર્યક્રમ માનનીય શાસનાધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ રાખવામા આવ્યો હતો.આ કાર્યકમ માં બાળકો અને વાલીઓ તથા શિક્ષકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ના અનુસંધાનમાં શાસનાધિકારી સાહેબશ્રી એ બાળકો ને આર્શીવચન આપ્યા હતા.





માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા...તણાવમુક્ત પરિક્ષા માટેની ચર્ચા ..
રસપૂર્વક જોઈ રહેલા વાલી ,બાળકો અને શિક્ષકો.....