વૃક્ષારોપણ
આજ તા. ૫/૭/૨૦૧૮ નાં રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અમારા શાસનાધિકારી સાહેબ શ્રી હિતેશભાઈ પટેલ સાહેબની હાજરીમાં ઉજવવામાં આવ્યો .
માનનીય સાહેબશ્રી દ્વારા પ્રથમ છોડ વાવી શુભારંભ કરવામાં આવેલ. આ સાથે સમગ્ર શાળા પરિવાર અને બધા જ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો .
No comments:
Post a Comment