તારીખ ૨૧/૦૬/૨૦૧૮ નાં રોજ રાજપુર પ્રાથમિક કન્યાશાળા નં-૪ , સિદ્ધપુર માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં વિવિધ આસનો કરવામાં આવ્યા હતા .શાસનાધિકારી શ્રી હિતેશભાઈપટેલે હાજર રહીને બાળકો અને શિક્ષકો સાથે યોગ કર્યા હતા.બાળકો અને શિક્ષકો એ રસ પૂર્વક ભાગ લીધો હતો.