Friday, 15 February 2019

શહીદોને શ્રદ્ધાંજલિ..

તારીખ 14 ફેબ્રુઆરી-૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરના પુલાવામાં મા ભારતીની રક્ષા કાજે શહીદ થયેલા ભારતમાતાના વીર સૈનિકોને પ્રાથમિક કન્યા શાળા નંબર-4 ના શિક્ષક ભાઈ -બહેનો અને બાળાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.





No comments:

Post a Comment