RAJPUR KANYASHALA NO-4
Thursday, 4 July 2019
સમાચારપત્ર નાં કટીંગનું પ્રદર્શન
તા. ૨૮/૦૭/૨૦૧૯ નાં રોજ અમારી શાળા માં ભાષા શિક્ષક શ્રીજગુભાઈ રાજપૂત દ્વારા સમાચારપત્ર નાં કટિંગ નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું..જેમાં તમામ પ્રકાર ના સમાચાર નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૩ થી 8 નાં બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો ...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment