બેગલેસ ડે અંતર્ગત ઉજવ ફૂડ ફેક્ટરીની મુલાકાત લેતી પ્રા.કન્યાશાળા નં 4, રાજપુરની બાળાઓ...
સમૂહ ફોટો |
ક્રીમરોલ ખાતા બાળકો... |
કાચા માલની સમજ આપતા મોનીકાબેન .. |
મશીનની સમજ મેળવતા બાળકો.. |
બિસ્કીટની બનાવટ સમજાવતા મોનીકાબેન |
સગડીની સમજ ... |
અમારી શાળા પ્રાથમિક કન્યાશાળા નં 4 , સિદ્ધપુરના બાળકોએ ગણેશપુરા રોડ પર આવેલ ગૌધામ ની મુલાકાત લીધી ..જેમાં બાળકોએ ગાયો,દૂધ,દુધની બનાવટો વગેરેની માહિતી મેળવી.
દુધની બનાવટ ... |
ગાયોનો ખોરાક... |
ગાયોના રહેઠાણ અંગે માહિતી મેળવતા બાળકો |
ગીરની ગાયના છાણમાંથી બનેલ ખાતર .. |
આયુર્વેદિક પ્રોડક્ટની માહિતી આપતા હીનાબેન |
દેશી ગીર ગાયના દૂધમાંથી બનેલી છાશનો લુફ્ત ઉઠાવતા બાળકો અને શિક્ષકો |
શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર ૨૦૨૨/૨૩ |
ગૌધામ માં વેચાણ માટેના આયુર્વેદિક શેમ્પુ,તેલ વગેરીની સમજ |