અમારી શાળા પ્રાથમિક કન્યાશાળા નં 4 , સિદ્ધપુરના બાળકોએ ગણેશપુરા રોડ પર આવેલ ગૌધામ ની મુલાકાત લીધી ..જેમાં બાળકોએ ગાયો,દૂધ,દુધની બનાવટો વગેરેની માહિતી મેળવી.
દુધની બનાવટ ... |
ગાયોનો ખોરાક... |
ગાયોના રહેઠાણ અંગે માહિતી મેળવતા બાળકો |
ગીરની ગાયના છાણમાંથી બનેલ ખાતર .. |
આયુર્વેદિક પ્રોડક્ટની માહિતી આપતા હીનાબેન |
દેશી ગીર ગાયના દૂધમાંથી બનેલી છાશનો લુફ્ત ઉઠાવતા બાળકો અને શિક્ષકો |
શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર ૨૦૨૨/૨૩ |
ગૌધામ માં વેચાણ માટેના આયુર્વેદિક શેમ્પુ,તેલ વગેરીની સમજ |
No comments:
Post a Comment