Monday, 10 February 2020

ગાંધી નિર્વાણ દિન ..

૩૦ જાન્યુઆરી એટલે આપણા સૌના પ્રિય ગાંધી બાપુનો નિર્વાણ દિન ... આજ દિવસે બાપુ એ પોતાના જીવન ના અંતિમ શ્વાસ લીધા હતા...આ દિવસે દેશમાં વિવિધ પ્રવૃતિઓ થતી હોય છે  જેમાં વિવિધ શાળાઓ વિવિધ પ્રવૃત્તિઓ કરાવતી હોય છે ..તે પ્રમાણે અમારી શાળામાં પણ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.. આચાર્યશ્રી દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..

નિબંધ લખી રહેલા બાળકો ..

No comments:

Post a Comment