Thursday, 6 February 2020

વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.....

   અમારી પ્રા.કન્યાશાળા નંબર-4 , રાજપુર માં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું...અ અંતર્ગત બાળકો એ જુદીજુદી વાનગીઓ બનાવી હતી ..જેમાં , ભેળ , પકોડી ,લીંબુ શરબત વગેરે જેવી વાનગીઓ બનાવી હતી ..બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.....
આચાર્યશ્રી દ્વારા મુલાકાત..

ઉત્સાહિત બાળકો વાનગીઓ સાથે...

No comments:

Post a Comment