Thursday, 13 February 2020

શૈક્ષણિકપ્રવાસ ...

                 અમારી શાળામાં તારીખ ૨૫/૦૧/૨૦૨૦ ના રોજ શૈક્ષણિકપ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું... મહુડી, અમરનાથ , મીનીપાવાગઢ ,  અક્ષરધામ  જેવા સ્થળોની બાળકોએ મુલાકાત લીધી હતી ..આ દરમિયાન બાળકોએ મહુડીમાં સુખડીનો પ્રસાદ પણ લીધો હતો . અક્ષરધામની મુલાકાતમાં સૌથી વધુ સમય લેવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ શિક્ષકો અને ત્યાંના ગાઈડ દ્વારા વધુ જાણકારી મેળવી હતી




અમરનાથ 

મીનીપાવાગઢ

મહુડી

અમરનાથ

મહુડી
.  

No comments:

Post a Comment